પરેશ રાવલે ‘હેરા ફેરી 3’ ફિલ્મ કેમ છોડી?

પરેશ રાવલે ‘હેરા ફેરી 3’ ફિલ્મ કેમ છોડી?

પરેશ રાવલે ‘હેરા ફેરી 3’ ફિલ્મ કેમ છોડી?

Blog Article



69 વર્ષીય પીઢ અભિનેતા પરેશ રાવલે થોડા દિવસ અગાઉ હિટ કોમેડી સીક્વલ ફિલ્મ ‘હેરા ફેરી-3’માંથી અચાનક બહાર નીકળવાની જાહેરાત કરીને બધાને ચોંકાવ્યા હતા. કેટલાક લોકો તેને અફવા માનતા હતા. ઘણા લોકો તે વાતને સાચી માનીને નિરાશ પણ થયા હતા.


 

Report this page